Bcom sem 3 English and Gujarati medium આંતર રાષ્ટ્રીય વેપાર અને જાહેર વિધાન

Bcom Semester 3 English and Gujarati medium International Economics and Public finance Mcqs
GUJARAT UNIVERSITY 

આંતર રાષ્ટ્રીય અર્થશાસ્ત્ર અને જાહેર વિધાન. ગુજરાત યુનિવર્સિટી 




1. આંતરરાસ્ટ્રિય વેપાર સામાન્ય રીતે ત્યારે ના ઉદભવે કે જ્યારે ઉત્પાદનખર્ચ નો કયો તફાવત હોય? 
A. નિરપેક્ષ
B. સાપેક્ષ
C. સમાન
D.ઉપરમાંનું કોઈ નહિ
 
જવાબ :
C. સમાન 



1. International trade does not usually arise when there is a difference in production costs.

 A. Absolute
 B. Relative
 C. Same
 D. None of the above
 
 Answer:
 C. Same






2. મૂડીપ્રધાન દેશો મૂડી આધારિત વસ્તુઓ આયાત કરે છે તે કયો સિધ્ધાંત સમજાવે છે? 
A. નિરપેક્ષ
B. તુલનાત્મ્ક
C. લિયોન્તિફ 
D. સમાન

જવાબ : 
C. લિયોન્તિફ 



2. Which of the following explains the principle that capitalist countries import capital based goods?

 A. Absolute
 B. Comparative
 C. Leontif
 D. Same

 Answer:
 C. Leontif









3. વેપારની શરતો જ્યારે 100 થી વધુ હોય તેનો અર્થ એ છે કે _____.
A. દેશ માટે ફાયદાકારક
B. દેશ માટે નુક્સાનકારક
C. દેશ મારે સમતોલ પરિસ્થિતી
D. ઉપરનું કોઈ નહિ

જવાબ : 
A. દેશ માટે ફાયદાકારક



3. Terms of trade when more than 100 means _____.

 A. Beneficial for the country
 B. Harmful to the country
 C. The country has a balanced situation
 D. None of the above
 

Answer:
 A. Beneficial for the country








4. જ્યારે દેશ આયાતો માટે વધારે ચૂકવે અને નિકસોની કમાણી ઓછી હોય ત્યારે વેપારની શરતો કેવી હોય ?
A. 100
B. 100 થી વધુ
C. 100 થી ઓછી
D. 200

જવાબ :
C. 100 થી ઓછી



 4. What are the conditions of trade when the country pays more for imports and Nixon earns less?

 A. 100
 B. More than 100
 C. Less than 100
 D. 200
 

Answer:

 C. Less than 100









5. પરસ્પરિક માંગનો સિધ્ધાંત કોણે સમજાવ્યો? 
A. પ્રોફ, માર્શલ
B. પ્રોફ. રિકાર્દો
C. પ્રોફ. એડમ સ્મિથ
D. પ્રોફ.મિલ

જવાબ :
D. પ્રોફ.મિલ



5. Who explained the principle of mutual demand?
 A. Prof, Marshall
 B. Prof. Ricardo
 C. Prof. Adam Smith
 D. Prof. Mill

Answer:
 D. Prof. Mill








6. વેપારનીતિની બાળઉધ્યોગની દલીલ કોણે સમજાવી? 
A. પ્રોફ, માર્શલ
B. પ્રોફ.કેયનેસ
C. પ્રોફ. રિકાર્દો
D. પ્રોફ,ફ્રેડ્રરિક લિસ્ટ
 

જવાબ :
D. પ્રોફ,ફ્રેડ્રરિક લિસ્ટ



 6. Who explained the child industry argument of trade policy?
 A. Prof, Marshall
 B. Prof. Keynes
 C. Prof. Ricardo
 D. Prof., Frederick List
 
Answer:
 D. Prof., Frederick List

 






7. સમખરીદ શક્તિ સમતાનો કોણે સમજાવ્યો? 
A. પ્રોફ.કેયનેસ
B. પ્રોફ.મિલ
C. ગુસ્તાવ કેસેલ
D.ઉપરનું કોઈ નહિ

જવાબ :
C. ગુસ્તાવ કેસેલ



 7. Who explained the power of equality?
 A. Prof. Keynes
 B. Prof. Mill
 C. Gustav Castle
 D. None of the above

Answer:
 C. Gustav Castle

 







8. વિનિમય દર નિર્ધારણનો આધુનિક સિધ્ધાંત બીજા કયા નામે ઓળખાય છે? 
A. લેનદેનની તુલાનો
B. વેપારની શરતોનો
C. સાધન પરિમાણનો
D. ઉપરનું કોઈ નહિ

 જવાબ :
A. લેનદેનની તુલાનો


8. By what other name  the modern theory of exchange rate is known?
 A. Balance of Payment Theory
 B. Terms of trade
 C. Instrument parameters
 D. None of the above

Answer:
 A. Balance of Payment Theory







9. અલ્પવિકસિત દેશોમાં સામાન્ય રીતે શું હોય છે? 
A. પ્રતિકૂળ વેપારની શરતો
B. અનુકુળ વેપારની શરતો
C. તટસ્થ વેપારની શરતો
D. સ્થિર વેપારની શરતો

જવાબ : 
A. પ્રતિકૂળ વેપારની શરતો



9. What is common in underdeveloped countries?
 A. Adverse trade conditions
 B. Favorable terms of trade
 C. Neutral trade terms
 D. Fixed trade terms

Answer: 
 A. Adverse trade conditions



 


10. જ્યારે આયાતો કરતાં નિકસો વધે ત્યારે વિદેશી ચલણની કિમત શું થાય? 
A. ઘટે
B. સ્થિર રહે
C. વધે
D. કોઈ નક્કી ના રહે

જવાબ :
A. ઘટે


10. What happens to the value of foreign currency when exports exceed imports?
 A. decreases
 B. remain stable
 C. increases
 D. No one decides

Answer:
 A. decreases
 





11. સંરક્ષણ નીતિને અન્ય કયા નામે પણ ઓળખવામાં આવે છે?

A. ટેરિફ નીતિ

B. કરવેરાની નીતિ

C. સરકારી નીતિ

D. આંતરરાષ્ટ્રિય વેપાર નીતિ


ANSWER

A. ટેરિફ નીતિ



11. Which of the defense policy is also known as other? 

A. Tariff Policy 

B. Tax Policy 

C. Government Policy 

D. International Trade Policy 


Answer 

A. Tariff Policy







12. સંરક્ષણ નીતિનો ઉપયોગ કેમ કરવામાં આવે છે?

A. આયત ઘટાડવા.

B. નિકાસ વધારવા

C. ઉપરોક્ત A અને B બંને

D. ઉપરોકત પૈકી કોઈ પણ નહિ


Answer

C. ઉપરોક્ત A અને B બંને 



12. Why is the Protection policy used?

 A. Reduce metric. 

B. Increase exports 

C. Both of the above A and B 

D. None of the above 


Answer 

C. Both the above A and B




13. કયા અર્થશાસ્ત્રી એ સૂચવેલ કસોટી દ્વારા નક્કી કરી શકાય કે કોઈ ઉદ્યોગ સંરક્ષણપાત્ર છે કે નહિ?

A. J.S. Mill

B. Hemilton

C. Fredrik list

D. ઉપરોક્ત તમામ


Answer

 J.S. Mill




13. Which of the following economist  suggested a test to determined by the  test whether any industry is conservable or not? 

A. J.S. Mill 

B. Hemilton

C. Fredrik List

 D. All the above

 

Answer

 J.S. Mill









14. જો સરકાર દ્વારા વધારે આયાત જકાત નાંખવામાં આવે તો નીચે પૈકી કયું વિધાન ખોટું છે?

A. વિદેશી વસ્તુઓની આયાત ઘટે છે.

B. વિદેશી વસ્તુઓની આયાત વધે છે.

C. સ્વદેશી વસ્તુઓનું ઉત્પાદન વધે છે

D. વિદેશી વસ્તુઓની કિંમત વધે છે.


Answer

B. વિદેશી વસ્તુઓની આયાત વધે છે.




14. Which of the following statement is wrong if the government increase rate of  import items? 

A. The import of foreign items decreases. 

B. The import of foreign items increases. 

C. The product of domestic items increases 

D. The price of foreign items increases. 


ANSWER 

B. The import of foreign items increases.







15. વિનિમય દર નો પ્રશ્ન નીચે પૈકી કયા વેપારી વ્યવહારોમાં ઉદભવે છે?

A. આંતરિક વેપાર

B. આંતરરાષ્ટ્રિય વેપાર

C. સરકારી વેપાર 

D. ઉપરોક્ત તમામ


Answer

B. આંતરરાષ્ટ્રિય વેપાર



15. Which of the following trading deals arise from the question of  exchange rate? 

A. Internal trade 

B. International trade 

C. Government trade 

D. All the above 


Answer 

B. International trade









16. લિયોંતિફ વિરોધાભાસ મુજબ નીચે પૈકી કયું વિધાન સાચું છે?

A. શ્રમપ્રધાન દેશ હંમેશા મૂડી પ્રધાન વસ્તુઓની આયાત કરે છે.

B. મૂડી પ્રધાન દેશ હંમેશા શ્રમ આધારિત વસ્તુઓની આયાત કરે છે.

C. મૂડી પ્રધાન દેશ ક્યારેક મૂડી આધારિત વસ્તુની પણ આયાત કરી શકે .

D. આપેલ તમામ


Answer.

C. મૂડી પ્રધાન દેશ ક્યારેક મૂડી આધારિત વસ્તુની પણ આયાત કરી શકે .



16. Which of these statements is true according to Leonatif paradox? 

A. Labor specialised Country always imports capital based items. 

B. Capital specialised country  always imports labor-based items. 

C. Capital specialised country can sometimes import a capital-based item.

 D. All given


 Answer 

C. Capital specialised country can sometimes import a capital-based item.




°•°•°•°•°•°•°•°•°•°•°•°•°•°•°•°•°•°•°•°•°•°•°•°•°•°•°•°•°•°•°•°•°•°•°•°•°•°•°•°•°•°•°•°•°•°•°•°•°•°•°•°•