Bcom sem 2 Financial Accounting Mcqs English and Gujarati Medium

FY Bcom SEM 2 FINANCIAL ACCOUNT 2 Mcqs -(English and Gujarati medium) ASSIGNMENT /  Exam MCQS







Q1. Which account do we borrow when we have to pay contingency liability?

 A. Contingency Liability Account

 B. Goodwill account

 C. Capital reduction account

 D. SBI Bank Account.

 Answer

 C. Capital reduction account



Q1. આકસ્મિક જવાબદારી ચૂકવવાની થાય ત્યારે આપણે કયું ખાતું ઉધારીએ છીએ?

A. આકસ્મિક જવાબદારી ખાતું

B. પાઘડી ખાતું

C. મૂડી ઘટાડા ખાતું 

D. SBI બેંક ખાતુ.

Answer

C. મૂડી ઘટાડા ખાતું







Q2. Which preference shares cannot be returned?

 A. Full paid preference shares

 B. redeemable preference share.

 C. For 5 years after the issuance of Preference Shares

 D. Incomplete preference share.

 Answer

 D. Incomplete preference share.


Q2. કયા પ્રેફરન્સ શેર પરત કરી શકાય નહિ?

A. પૂર્ણ ભરપાઈ થયેલા પ્રેફરન્સ શેર

B. રિડીમેબલ પ્રેફરન્સ શેર.

C. પ્રેફેરન્સ શેર બહાર પડયાના 5 વર્ષ સુધી

D. અધૂરા ભરાયેલા પ્રેફરન્સ શેર.

Answer

D. અધૂરા ભરાયેલા પ્રેફરન્સ શેર.







Q3. Under what heading are all the legal costs incurred regarding the claims shown?

 A. Under the heading of paid administrative expenses

 B. Under the heading of paid claims

 C. Under the heading of insurance premium

 D. in proportion to the commission paid

 Answer

 B. Under the heading of paid claims


Q3. દાવાઓ અંગે જે કંઈ કાનૂની ખર્ચ થાય તે બધો ખર્ચ કયા મથાળા હેઠળ દર્શાવવામાં આવે છે?

A. ચૂકવેલ વહીવટી ખર્ચના મથાળા હેઠળ

B. ચૂકવેલ દાવાઓના મથાળા હેઠળ

C.  વીમા પ્રીમિયમ ના મથાળા હેઠળ

D.  ચૂકવેલ કમિશનમાં પ્રમાણમાં

Answer

B. ચૂકવેલ દાવાઓના મથાળા હેઠળ









Q4. What is the general term of a general insurance policy?

 A. 1 year

 B. 5 years

 C. 25 years

 D. Lifetime

 Answer

 A. 1 year


Q4. સામન્ય વીમા પોલિસી ની મુદત સામાન્ય રીતે કેટલા વર્ષની હોય છે?

A. 1 વર્ષ

B. 5 વર્ષ

C. 25 વર્ષ

D. આજીવન

Answer

A. 1 વર્ષ








Q5. What percentage of net premium income in marine insurance business has to be reserved for outstanding risk?

 A. 25%

 B. 50%

 C. 75%

 D. 100%

 Answer

 D. 100%


Q5. દરિયાઈ વીમાના ધંધામાં ચોખ્ખા પ્રીમિયમ ની આવકના કેટલા ટકા રકમ બાકી જોખમ માટે અનામત રાખવી પડે?

A. 25%

B. 50%

C. 75%

D. 100%

Answer

D. 100%








Q6. What percentage of net premium income in fire insurance business should be reserved for outstanding risk?

 A. 25%

 B. 50%

 C. 75%

 D. 100%

 Answer

 B. 50%


Q6. આગના વીમાના ધંધામાં ચોખ્ખા પ્રીમિયમ ની આવકના કેટલા ટકા રકમ બાકી જોખમ માટે અનામત રાખવી પડે?

A. 25%

B. 50%

C. 75%

D. 100%

Answer

B. 50%









Q7. Which of the following is the main reason for capital reduction?

 A. Good financial condition of the business unit

 B. Poor financial condition of the business unit

 C. Over-capitalization

 D. Due to excess reserves.

 Answer

 C. Over-capitalization


Q7. નીચે પૈકી કયા મહત્વના કારણને લીધે મૂડી ઘટાડો કરવામાં આવે છે?

A. ધંધાકીય એકમની સારી આર્થિક પરિસ્થિતિ

B. ધંધાકીય એકમની ખરાબ આર્થિક પરિસ્થિતિ

C. અતિ મુડિકરણ

D. વધારે અનામતને લીધે.

Answer

C. અતિ મુડિકરણ










Q8. Where is the last deposit of capital reduction account taken?

 A. At the capital reserve

 B. At the capital reduction reserve

 C. at the general reserve

 D. at a profit loss

 Answer

 A. At the capital reserve


Q8. મૂડી ઘટાડા ખાતાની છેલ્લી જમાં બાકી કયા ખાતે લઇ જવામાં આવે છે?

A. મૂડી અનામત ખાતે

B. મૂડી ઘટાડા અનામત ખાતે

C. સામાન્ય અનામત ખાતે

D. નફા નુકશાન ખાતે

Answer

A. મૂડી અનામત ખાતે








Q9. What is a small conversion of a large amount of shares by a company called?

 A. Consolidation of shares

 B. dividation of shares

 C. Changes in the form of shares

 D. To cancel a share

 Answer.

 B. dividation of shares


Q9. કંપની દ્વારા મોટી રકમના શેરનું નાની રકમમાં કરવામાં આવતા રૂપાંતરણ ને શું કહે છે?

A. શેરનું એકત્રીકરણ

B. શેરનું વિભાજન

C. શેરના સ્વરૂપમાં ફેરફાર

D.  શેર રદ કરવા

Answer.

B. શેરનું વિભાજન










Q10. What should be the minimum interval between two bonuses?

 A. 36 months

 B. 24 months

 C. 12 months

 D. None of the above

 Answer 

D. None of the above


Q10. બે બૉનસ વચ્ચેનો સમયગાળો ઓછામાં ઓછો હોવો કેટલો જોઈએ?

A. 36 માસનો

B. 24 માસનો

C. 12 માસનો

D. ઉપરનામાંથી કોઈ પણ નહિ

Answer

D. ઉપરનામાંથી કોઈ પણ નહિ










Q11. Who regulates the insurance business in India?

 A. RBI 

 B. LIC

 C. SEBI

 D. IRDA

 Answer

 D. IRDA


Q11. ભારતમાં વીમાના ધંધાનું નિયમન કોણ દ્વારા કરવામાં આવે છે.?

A. RBI

B. LIC

C. SEBI

D. IRDA

Answer

D. IRDA 












Q12. From what tools can a company issue bonus shares?

 A. General reserves

 B. Profit loss from account balance

 C. Return of capital from reserves.

 D. All of the above

 Answer

 D. All of the above


Q12. બોનસ શેર કયા સાધનોમાંથી બહાર પાડી શકે?

A. સામાન્ય અનામત

B. નફા નુકશાન ખાતાની જમાં બાકી માંથી

C. મૂડી પરત અનામત માંથી.

D. ઉપરોક્ત તમામ

Answer

D. ઉપરોક્ત તમામ









Q13. Which of the following cannot be used by a company as a bonus to fully repay a partially repaid share?

 A. Securities Premium

 B. General reserves

 C. Profit loss from account balance

 D. Return of capital from reserves.

 Answer

 A. Securities Premium


Q13. અંશતઃ ભરપાઈ શેરને પૂર્ણ ભરપાઈ કરવા માટે કંપની નીચે પૈકી કોનો બોનસ તરીકે ઉપયોગ કરી શકે નહિ?

A. જામીનગીરી પ્રીમિયમ

B. સામાન્ય અનામત

C. નફા નુકશાન ખાતાની જમાં બાકી માંથી

D. મૂડી પરત અનામત માંથી.

Answer

A. જામીનગીરી પ્રીમિયમ









Here we gave some Mcqs to you to find out answer yourself and check, How many do you answer or find out?
These mcqs are for your practice

We will add answer by updating this post after some time.


Q.14. A company has converted one of its 10 equity shares of Rs.100 into an equity stock of Rs.1,050.

 (A) Rs.50 will be credited at share premium

 (B) Rs.50 will be deposited at stock premium.

 (C) Rs.1,050 will be deposited on equity stock

 (D) Rs. 1,050 will be borrowed on equity stock.


પ્ર.14.પનીએ તેના રૂા.૧૦૦નો એક એવા ૧૦ ઈક્વિટીશૅરનું રૂા.૧,૦૫૦ના ઈક્વિટીસ્ટૉકમાં રૂપાંતર કરેલ છે.કંપનીના ચોપડે__________ . 

(અ) શૅર પ્રીમિયમ ખાતે રૂા.૫૦ જમા થશે
(બ) સ્ટોક પ્રીમિયમ ખાતે રૂા.૫૦ જમા થશે.
(ક) ઈક્વિટી સ્ટૉક ખાતે રૂા.૧,૦૫૦ જમા થશે
(ડ) ઈક્વિટી સ્ટૉક ખાતે રૂા.૧,૦૫૦ ઉધાર થશે








 Q.15. The company may issue bonus shares from the following tools _________.
 (A) Capital return reserve
 (B) Reserve capital
 (C) Revaluation of fixed assets from profits arising from valuation
 (D) None of the above.

પ્ર.15. કંપની બોનસ શૅર નીચેના સાધનોમાંથી બહાર પાડી શકશે _________. 
(અ) મૂડી પરત અનામત
(બ) અનામત મૂડી
(ક) કાયમી મિલકતોનાપુન:મૂલ્યાંકનમાંથીઉદ્દભવેલનફામાંથી
(ડ) ઉપરોક્ત પૈકી એક પણ નહીં.












 Q. 16 Manan Limited wants to return capital of 6,000 redeemable preference shares of Rs.100 at 10% premium. So Mam Ltd issued 8,000 equity shares at 25% premium.  The amount to be transferred to the capital reserve will be _____.
 (A) Rs.6,600,000
 (B) Rs.3,40,000
 (C) Rs.2,00,000
 (D) Rs.1,40,000


પ્ર.16 મનન લિમિટેડે રૂા.૧૦૦નો એક એવા ૬,૦૦૦ રિડીમેબલપ્રેફરન્સ શૅર ૧૦%.પ્રીમિયમથીપરત કરવા માટે રૂા.૧૦૦ નો એક એવા ૮,૦૦૦ ઈક્વિટી શૅર ૨૫ %.પ્રીમિયમે બહાર પાડ્યા. મૂડી પરતઅનામત ખાતે લઈ જવાની રકમ _____ થશે. 
(અ) રૂા.૬,૬૦,૦૦૦
(બ) રૂા.૩,૪૦,૦૦૦
(ક) રૂા.૨,૦૦,૦૦૦
(ડ) રૂા.૧,૪૦,૦૦૦










 Q.17. Redeemable preference shares can be returned as per section 4 of the Companies Act:
 (A) From the balance of the profit and loss account
 (B) From the amount received by issuing shares
 (C) From revenue reserves
 (D) From the amount obtained in any of the above ways



પ્ર.17. કંપનીધારાની કલમ ૫૫ મુજબ રિડીમેબલપ્રેફરન્સ શૅર પરત થઈ શકે : 
(અ) નફાનુકસાનખાતાની જમા બાકીમાંથી
(બ) શૅર બહાર પાડીને મેળવેલરકમમાંથી
(ક) મહેસૂલી અનામતોમાંથી
(ડ) ઉપર દર્શાવેલ કોઈ પણ રીતે મેળવેલરકમમાંથી










 Q 18. In the process, the price per share is not fixed by the company in advance.
 (A) Book building
 (B) to issue shares of rights
 (C) To issue potential shares
 (D) Issuance of Sweat Equity Shares


પ્ર.18._____ પક્રિયામાંશૅરદીઠ ભાવ અગાઉથી કંપની દ્દારા નક્કી કરવામાં આવતો નથી. 
(અ) બુક બિલ્ડિંગ
(બ) હકના શૅર બહાર પાડવા
(ક) સંભવિત શૅર બહાર પાડવા
(ડ) સ્વેટઈક્વિટી શૅર બહાર પાડવા











 Q.19 The maximum sanctionable guarantee commission on a debenture of Rs.5,000 is ________.
 (A) Rs.250
 (B) Rs 125
 (C) Rs 175
 (D) Rs.150

પ્ર.19.રૂા.૫,૦૦૦ નો એક એવા ડિબેન્ચર પર વધુમાં વધુ મંજૂર થવાપાત્ર બાંયધરી કમિશન ________ . 
(અ) રૂા.૨૫૦
(બ) રૂા.૧૨૫
(ક) રૂા.૧૭૫
(ડ) રૂા.૧૫૦









 Q.20 Commission payable to the guaranteed  broker on equity shares issued at the rate of Rs.150 per share of Rs.100.
 (A) Rs.3.75
 (B) Rs.4.50
 (C) Rs.7.50
 (D) Rs 6


પ્ર.20. રૂા.૧૦૦નો એક એવા શૅરદીઠ રૂા૧૫૦ લેખે બહાર પાડેલઈક્વિટી શૅર પર બાંયધરી દલાલનેચૂકવવાપાત્ર કમિશન _______. 
(અ) રૂા.૩.૭૫
(બ) રૂા.૪.૫૦
(ક) રૂા.૭.૫૦
(ડ) રૂા.૬








 Q.21. Out of the outstanding Preference Dividend of Rs.1,50,000 (which has not yet been declared and not paid) under the Capital Reduction Scheme, Preference Dividend Preference shareholders have let gone Rs.1,20,000 if _________.
 (A) Rs.1,20,000 will be deposited in the capital reduction fund.
 (B) Rs. 30,000 / - will be deposited in the capital reduction fund.
 (C) Rs.30,000 will be borrowed at the capital reduction fund.
 (D) No note will be made


Q.21.મૂડી ઘટાડાની યોજના હેઠળ રૂા.૧,૫૦,૦૦૦ નું બાકી પ્રેફરન્સડિવિડન્ડ (જે હજુ જાહેર થયું નથી અને ચૂકવ્યું નથી) પૈકી રૂા.૧,૨૦,૦૦૦ નું પ્રેફરન્સડિવિડન્ડપ્રેફરન્સશૅરહોલ્ડરોએ જતું કર્યું તો _________. 
(અ) રૂા.૧,૨૦,૦૦૦ મૂડી ઘટાડા ભંડોળ ખાતે જમા થશે.
(બ) રૂા.૩૦,૦૦૦ મૂડી ઘટાડા ભંડોળ ખાતે જમા થશે.
(ક) રૂા.૩૦,૦૦૦ મૂડી ઘટાડા ભંડોળ ખાતે ઉધાર થશે.
(ડ) કોઈ નોંધ થશે નહીં










 Q.22. Immortal Company's freehold property has a market value of Rs.8,00,000. Which is 25% higher than the book value, so ________ when planning a capital reduction.
 (A) Rs.2,00,000 will be borrowed at the capital reduction fund.
 (B) Rs.1,60,000 will be deposited in the capital reduction fund.
 (C) Rs.2,00,000 will be deposited in the capital reduction fund.
 (D) Rs.1,60,000 capital reduction fund will be borrowed.


પ્ર.22. અમર કંપનીની ફ્રિહોલ્ડપ્રોપર્ટીનીબજારકિંમત રૂા.૮,૦૦,૦૦૦ છે. જે ચોપડે કિંમત કરતાં ૨૫ % વધારે છે, તેથી મૂડી ઘટાડાની યોજના વખતે ________. 
(અ) રૂા.૨,૦૦,૦૦૦ મૂડી ઘટાડા ભંડોળ ખાતે ઉધાર થશે.
(બ) રૂા.૧,૬૦,૦૦૦ મૂડી ઘટાડા ભંડોળ ખાતે જમા થશે.
(ક) રૂા.૨,૦૦,૦૦૦ મૂડી ઘટાડા ભંડોળ ખાતે જમા થશે.
(ડ) રૂા.૧,૬૦,૦૦૦ મૂડી ઘટાડા ભંડોળ ઉધાર થશે.









 Q. 23. In the maritime insurance business, ___% of the net premium is reserved for additional outstanding risk.
 (A) 100%
 (B) 50%
 (C) 10%
 (D) Not decided

પ્ર.23. દરિયાઈ વીમાના ધંધામાં વધારાનાં બાકી જોખમ માટેનું અનામત ચોખ્ખાપ્રીમિયમના___ % રાખવામાં આવે છે. 
(અ ) ૧૦૦ %
(બ)૫૦ %
(ક) ૧૦ %
(ડ ) નક્કી નથી





°•°•°•°•°•°•°•°•°•°•°•°•°•°•°•°•°•°•°•°•°•°•°•°•°•°•°•°•°•°•°•°•°•°•°•°•°•°•°•°•°•°•°•°•°•°•°•°•°•°•°•°•