Life Insurance Services Multiple Choice Questions

Dear Students, We gave you some Mcq for Practice please see 
ગુજરાતી ભાષામાં જીવન વીમાની સેવાના MCQ નીચે આપેલ છે. આ પેજને નિચે સ્ક્રોલ કરીને જુઓ.

1.
Which kinds of insurance are not included in property insurance?

A. Marine insurance
B. Employee insurance
C. Theft insurance
D. Crop insurance

2.
How many types of insurance policy are there depending on the term?

A. 1
B. 2
C. 3
D. 4


3.
Which of the following methods can be used to pay the premium of whole life insurance policy?

A. Single
B. Limited
C. Continuous
D. All of these

4.
Reserve means

A. Net Premium Received - Claims paid out
B. premium received + Claims paid out
C. Amount of claim - Net premium received
D. Claims paid out + Net premium received

5.
What is the most convenient method for payment of premium?

A. Single premium
B. Limited Premium
C. Continuous premium
D. None of these

6.
Which of the following factors does not affect risk?

A. Nationality
B. Age
C. Social Services
D. Accommodation

7.
The reserves in life insurance is required ....

A. To pay the claim amount
B. To raise funds
C. Both A and B
D. None of these

8.
What is the minimum amount of claim in a converted life insurance policy?

A. Rs. 15000
B. Rs. 5000
C. Rs. 1000
D. Rs. 10000

9.
What types of old age benefits can be found in an insurance policy?

A. Triple Benefit Policy
B. Double Endowment Policy
C. Pure Endowment Policy
D. General Endowment Policy

10.
Insurable interest means...

A. Social interest
B. Mental interest
C. Physical interest
D. Economic interest




1.
કયા પ્રકારના વીમા નો સમાવેશ મિલકત વીમા માં થતો નથી? 

A. દરિયાઈ વીમો
B. કર્મચારી વીમો
C. ચોરીનો વીમો
D. પાકનો વીમો

2.
સમયગાળા ના આધારે વીમાપોલિસી ના કેટલા પ્રકારો પડે છે?

A. 1
B. 2
C. 3
D. 4

3. 
નીચેનામાંથી કઈ પદ્ધતિ દ્વારા આજીવન વીમા પોલિસી નું પ્રીમિયમ ચૂકવી શકાય છે ?

A. single
B. મર્યાદિત
C. continuous
D. આપેલ તમામ

4.
અનામત એટલે

A. પ્રાપ્ત થયેલ ચોખ્ખું પ્રીમિયમ - દાવાની રકમ
B. પ્રાપ્ત થયેલ ચોખ્ખું પ્રીમિયમ + દાવાની રકમ
C. દાવાની રકમ - પ્રાપ્ત થયેલ ચોખ્ખું પ્રીમિયમ
D. દાવાની રકમ + પ્રાપ્ત થયેલ ચોખ્ખું પ્રીમિયમ


5.
પ્રીમિયમ ની ચુકવણી માટે સૌથી વધુ અનુકૂળ પદ્ધતિ કઈ છે? 

A. single પ્રીમિયમ
B. મર્યાદિત પ્રીમિયમ
C. continuous પ્રીમિયમ
D. એક પણ નહી

6.
નીચે પૈકી કયું પરિબળ જોખમ ને અસર કરતું નથી? 

A. રાષ્ટ્રીયતા
B. ઉંમર
C. સામાજિક સેવાઓ
D. રહેઠાણ

7.
અનામત નો ઉપયોગ શા માટે કરવામાં આવે છે? 

A. દાવાની રકમ ચૂકવવા માટે
B. ભંડોળ ઊભું કરવા માટે
C. A ane B બંને
D. એક પણ નહીં

8.
રૂપાંતરિત આજીવન વીમાપોલિસી માં દાવા ની લઘુત્તમ રકમ કેટલી હોય છે ?

A. Rs. 15000
B. Rs. 5000
C. Rs. 1000
D. Rs. 10000

9.
 વૃદ્ધાવસ્થાના લાભ કયા પ્રકારની વીમા પોલિસી માં મળી શકે છે? 

A. ત્રિગુણી ફાયદા પોલિસી
B. દ્વિગુણી હયાતીનો વીમો
C. સંપૂર્ણ હયાતીનો વીમો
D. સામાન્ય હયાતીનો વીમો

10.
વીમેદાર નું હિત એટલે

A. સામાજિક હિત
B. માનસિક હિત
C. શારીરિક હિત
D. આર્થિક હિત