Cost Accounting MCQ BCOM Semester 4
Bcom sem 4
પડતર હિસાબી પદ્ધતિ ના MCQ
Cost Accounting MCQ
English Medium Students please note Mcqs of cost Accounting are after the Gujarati medium so please scroll down the page to see Mcqs in English.
1.
નીચેનાં પૈકી ક્યું વિધાન સાચું નથી. ?.
(1 Point)
(અ) એકમ પડતર પધ્ધતિમાં, વસ્તુની પડતર નક્કી કરવા માટે “ પડતરનું પત્રક ”
તૈયાર કરવામાં આવે છે.
(બ) પ્રત્યક્ષ ખર્ચા કારખાના પરોક્ષ ખર્ચાનો એક ભાગ છે.
(ક) પડતરના પત્રકમાં, ભંગારનું અંદાજી મૂલ્ય કારખાનાના કુલ પરોક્ષ ખર્ચમાંથી
બાદ કરવામાં આવે છે.
(ડ)પ્રાથમિક પડતર + કારખાના પરોક્ષ ખર્ચ = કારખાના પડતર
Answer
(બ) પ્રત્યક્ષ ખર્ચા કારખાના પરોક્ષ ખર્ચાનો એક ભાગ છે.
2.
ડ્રોઈંગ ઑફિસના પગારનો ક્યા ખર્ચમાં સમાવેશ થાય છે. ?.
(1 Point)
(અ) મજૂરી ખર્ચ
(બ) કારખાના ખર્ચ
(બ) કારખાના ખર્ચ
(ડ) વેચાણ ખર્ચ
Answer
(બ) કારખાના ખર્ચ
3.
સામાન્ય રીતે, ટેન્ડર પત્રકમાં કારખાના ખર્ચની રકમ નીચે પૈકી કઈ રીતે ગણવામાં આવે છે.
(1 Point)
(અ) પ્રાથમિક પડતરના અમુક ટકા લેખે.
(બ) કારખાના પડતરના અમુક ટકા લેખે.
(ક) વહીવટી પડતરના અમુક ટકા લેખે
(ડ) કુલ પડતરના અમુક ટકા લેખે
Answer
(અ) પ્રાથમિક પડતરના અમુક ટકા લેખે.
4.
એક કંપનીમાં ૧,૦૦૦ એકમના ઉત્પાદનની પ્રાથમિક પડતર રૂા ૭,૫૦,૦૦૦ છે, રૂપાંતર પડતર રૂા.૧૨,૦૦,૦૦૦ છે, કુલ કારખાના પડતર રૂા.૧૫,૦૦,૦૦૦ છે તો તેનો પત્યક્ષ મજૂરી ખર્ચ ----
(1 Point)
(અ) રૂા.૪,૫૦,૦૦૦
બ) રૂા.૭,૫૦,૦૦૦
(ક) રૂા.૩,૦૦,૦૦૦
(ડ) રૂા. ૬,૦૦,૦૦૦
Answer
(અ) રૂા.૪,૫૦,૦૦૦
5.
નીચે દર્શાવેલ વિગતમાંથી કઈ વિગત પડતરના પત્રકમાં દર્શાવાય છે. ? .
(1 Point)
(અ) ખરીદી પર ચૂકવેલ જકાત
(બ) ઘાલખાધ અનામત
(ક) દાન-સખાવત
(ડ) આવક વેરો
Answer
(અ) ખરીદી પર ચૂકવેલ જકાત
6.
એક કારખાનાનાં પ્રત્યક્ષ ખર્ચા રૂા.૨૦,૦૦૦, પ્રત્યક્ષ માલસામાન રૂા.૨,૪૦,૦૦૦ , પ્રત્યક્ષ મજૂરી રૂા.૮૮,૦૦૦ અને અન્ય ઉત્પાદન પરોક્ષ ખર્ચા રૂા.૧,૩૨,૦૦૦ છે તો તેની રૂપાંતર પડતર કેટલી હશે ?.
(1 Point)
(અ) રૂા.૨,૪૦,૦૦૦
(બ) રૂા.૧,૩૨,૦૦૦
(ક) રૂા.૧,૫૨,૦૦૦
(ડ) રૂા. ૪,૪૦,૦૦૦
Answer
(અ) રૂા.૨,૪૦,૦૦૦
7.
પડતરના હિસાબો મુજબ ખોટ રૂા.૮૪,૦૦૦ છે. અને માંડી વાળેલ પાઘડી રૂા.૬,૦૦૦ છે તો નાણાકીય હિસાબો મુજબ ખોટ કેટલી હશે ?.
(1 Point)
(અ) રૂા.૮૪,૦૦૦
(બ) રૂા.૭૮,૦૦૦
(ક) રૂા. ૮૦,૦૦૦
(ડ) રૂા.૯૦,૦૦૦
Answer
(ડ) રૂા.૯૦,૦૦૦
8.
નીચેના પૈકી કઈ વિગત પડતરના હિસાબો મુજબના અને નાણાકીય હિસાબોના નફામાં તફાવત ઊભો કરતી નથી ?
(અ) સ્ટોક મૂલ્યાંકનની જુદી જુદી પધ્ધતિ
(બ) મિલકતો પર ઘસારો ગણવાની જુદી જુદી પધ્ધતિ
(ક) પરોક્ષ ખર્ચની પડતરમાં વધુ વસૂલાત કે ઓછી વસૂલાત
(ડ) ભાડે રાખેલ કારખાનાના મકાનનું ચૂકવેલ ભાડું
Answer
(ડ) ભાડે રાખેલ કારખાનાના મકાનનું ચૂકવેલ ભાડું
9.
સેવા પડતર માટે ક્યો ખર્ચ ચલિત ખર્ચ નથી ?.
(1 Point)
(અ) ઘસારો
(બ્) ડીઝલ
(ક) મરામત અને નિભાવ
(ડ) વીમાનું પ્રીમિયમ
Answer
(ડ) વીમાનું પ્રીમિયમ
10.
કરાર પડતર પધ્ધતિ મોટા ભાગે ____ વપરાય છે.
(1 Point)
(અ) બાંધકામના ધંધામાં
(બ) સેવા પ્રકાર
(ક) બૅચ પ્રકાર
(ડ) જોબ પ્રકાર
Answer
(અ) બાંધકામના ધંધામાં
Bcom sem 4 Cost Accounting MCQ for English Medium Students.
1
Which of the following statements is not correct? ?.
(1 Point)
(a) In Unit costing System, “deficiency sheet” for determining the depreciability of an item. is prepared.
(b) Direct costs are a part of the indirect costs of a factory.
(a) In scrap sheet, estimated value of scrap from total indirect cost of factory is subtracted.
(d)Primary waste + factory indirect cost = factory waste Answer
Answer
(b) Direct costs are a part of the indirect costs of a factory.
2
what expenses include drawing office salaries. ?.
(1 point)
(a) labor cost
(b) factory costs
(b) factory costs
(d) selling expenses
answer
(b) factory costs
3
In general, the amount of factory expenditure in the tender form should be calculated in which of the following ways?
is coming.
(1 Point)
(a) A certain percentage of the primary exam.
(b) A certain percentage of factory waste.
(a) Article of certain percentage of administrative waste
(d) A certain percentage of total waste
Answer
(a) A certain percentage of the primary exam.
4.
In a company manufacturing 1,000 units primary overhead is Rs 7,50,000, conversion overhead is Rs 12,00,000, total factory overhead is Rs 15,00,000 then its direct labor cost is ----
(1 Point)
(a) Rs.4,50,000
B) Rs.7,50,000
(a) Rs.3,00,000
(d) Rs. 6,00,000
Answer
(a) Rs.4,50,000
5.
Which of the following details is shown in the following sheet? ? .
(1 Point)
(a) Duty paid on purchases
(b) Fodder reserve
(a) Charity
(d) Income tax
Answer
(a) Duty paid on purchases
6.
If the direct costs of a factory are Rs.20,000, direct materials are Rs.2,40,000, direct labor is Rs.88,000 and other manufacturing indirect costs are Rs.1,32,000 then how much will be its conversion margin?
(1 Point)
(a) Rs.2,40,000
(b) Rs.1,32,000
(a) Rs.1,52,000
(d) Rs. 4,40,000
Answer
(a) Rs.2,40,000
7.
According to the outstanding accounts, the loss is Rs.84,000. And the turban is Rs.6,000, so how much will be the loss according to the financial accounts?
(1 Point)
(a) Rs.84,000
(b) Rs.78,000
(a) Rs. 80,000
(d) Rs.90,000
Answer
(d) Rs.90,000
8.
Which of the following details does not differentiate between the profit of accounts receivable and financial accounts?
(a) Different methods of stock valuation
(b) Different methods of calculating depreciation on properties
(a) Over-recovery or under-recovery of indirect costs
(d) Rent paid on factory premises leased
Answer
(d) Rent paid on factory premises leased
9.
Which cost is not a variable cost for service failure?
(1 Point)
(a) Depreciation
(b) Diesel
(a) Repairs and Maintenance
(d) Premium of insurance
Answer
(d) Premium of insurance
10.
Contract pending method is mostly used ____.
(1 Point)
(a) In construction business
(b) Type of Service
(a) Batch type
(d) Type of Job
Answer
(a) In construction business